મિત્રો, અત્યારે જીસીઇઆરટી, ગાંધીનગર દ્વારા નીચેના ત્રણ ઓનલાઇન સર્ટીફીકેટ કોર્સ ચાલુ કરવામાં આવેલ છે.
૧ Certificate Course in basic Educational Statistics
૨ Certificate Course on Usage of Educational Technology for Learning
૩ Certificate Course on Gandhi Darshan ઉપરોક્ત તમામ કોર્સમાં રજીસ્ટ્રેશનની પ્રક્રિયા હાલમાં જીસીઇઆરટીની વેબસાઇટ Click here પર ચાલુ છે. જેની લિંક નીચે મુજબ છે. આ લિંક ઉપર કિલક કરતાં રજીસ્ટ્રેશન ફોર્મ ખુલી જશે અને આપ રજીસ્ટ્રેશન કરાવી શકશો.
આ કોર્સમાં જેને પણ રસ હોય તે જોડાઇ શકે છે. આ કોર્સ વિનામૂલ્યે ઉપલબ્ધ છે. આપ શક્ય હોય તેટલા વધુમાં વધુ વ્યક્તિઓને જાણ કરશો અને જોડાવા માટે પ્રોત્સાહિત કરશો. રજીસ્ટ્રેશન કરવા માટે અહીં ક્લિક કરો
આગામી સમયમાં વધુ બીજા કોર્સીસ શરૂ કરવામાં આવશે, આથી જીસીઇઆરટીની વેબસાઇટની મુલાકાત સમયાંતરે લેવા વિનંતી.
No comments:
Post a Comment