ઓનલાઈન ટેસ્ટ


નમસ્કાર સારસ્વત મિત્રો,
હાલના સમયે આપશ્રી દ્વારા study from home  અંતર્ગત દરેક week વાઇઝ ગૃહકાર્ય આપના દ્વારા આપના વર્ગના બાળકો સુધી ખૂબ જ સુંદર આયોજન કરી મોકલી આપવામાં આવ્યું રહ્યું છે.આપ વાલીના સંપર્કમાં રહી બાળકો ગૃહકાર્ય કરી રહ્યા છે તેના ફોટા પણ મોકલો છે.જે જોઈ અનહદ આનંદની અનુભૂતિ થઈ.આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન💐💐
બાળકો કેટલું શીખ્યા તે માટે વર્ગશિક્ષક દ્વારા testmoz પર ફ્રી ઓનલાઈન ટેસ્ટ બનાવી તેની લિંક વાલીના મોબાઈલ પર મોકલી બાળકો ઓનલાઈન ટેસ્ટ આપી કેટલું શીખ્યા તે વિશે જાણવા માટે એક ટેસ્ટનો નમૂનો અહીં મોકલી રહ્યો છું.ટેક્નોસેવી શિક્ષક મિત્રોને વિનંતી કે આપ પણ આપના વર્ગના બાળકો માટે એક પ્રયત્ન કરો એવી અભિલાષા સહ વિનંતી👏👏

No comments:

Post a Comment