પાઠ્યપુસ્તકો ડાઉનલોડ

➡️ ધોરણ 1 થી 8 ના પુસ્તકો ડાઉનલોડ કરવા માટે અહીં click here કરો

◆◆ધોરણ 9 થી 12 ના પુસ્તકો ડાઉનલોડ કરવા માટે click here

પરિવારનો માળો સલામત અને હૂંફાળો


*દિવસ - 18: પરીવારનો માળોની પ્રવૃત્તિઓ*

તમારા 2-8 ધોરણમાં ભણતા બાળકોને માટે

*બાળ વાર્તા:*click here

*ગીત:* Click here

*રમત:* click here

*સંદેશ:* click here

*પ્રવૃત્તિ:* click here

*જંતર મંતર:* click here



ઓનલાઈન સર્ટિફિકેટ કોર્સ

મિત્રો, અત્યારે જીસીઇઆરટી, ગાંધીનગર દ્વારા નીચેના ત્રણ ઓનલાઇન સર્ટીફીકેટ કોર્સ ચાલુ કરવામાં આવેલ છે. 
૧ Certificate Course in basic Educational Statistics
૨ Certificate Course on Usage of Educational Technology for Learning
૩ Certificate Course on Gandhi Darshan ઉપરોક્ત તમામ કોર્સમાં રજીસ્ટ્રેશનની પ્રક્રિયા હાલમાં જીસીઇઆરટીની વેબસાઇટ Click here પર ચાલુ છે. જેની લિંક નીચે મુજબ છે. આ લિંક ઉપર કિલક કરતાં રજીસ્ટ્રેશન ફોર્મ ખુલી જશે અને આપ રજીસ્ટ્રેશન કરાવી શકશો.
આ કોર્સમાં જેને પણ રસ હોય તે જોડાઇ શકે છે. આ કોર્સ વિનામૂલ્યે ઉપલબ્ધ છે. આપ શક્ય હોય તેટલા વધુમાં વધુ વ્યક્તિઓને જાણ કરશો અને જોડાવા માટે પ્રોત્સાહિત કરશો.  રજીસ્ટ્રેશન કરવા માટે અહીં ક્લિક કરો

આગામી સમયમાં વધુ બીજા કોર્સીસ શરૂ કરવામાં આવશે, આથી જીસીઇઆરટીની વેબસાઇટની મુલાકાત સમયાંતરે લેવા વિનંતી.

ગ્રંથાલય (અપલોડ કૃતિ)

એક જૂથમાં એક જ કૃતિ અપલોડ કરી શકાશે 
પાર્ટ-1
• નામ: 
• હોદ્દો:
• શાળા DISE CODE  :
• શાળાનું નામ :
• નોકરીમાં જોડાયા તારીખ:
• રહેઠાણ: 

પાર્ટ-2 
• વિશેષ લાયકાત:
• ભણાવતા ધોરણ:
• ભણાવતા વિષય:

પાર્ટ-3
• વય જૂથ:
1. 6 થી 10 વર્ષ
2. 10 થી 14 વર્ષ
3. 14 થી 18 વર્ષ 

• કૃતિનો પ્રકાર: 
વાર્તા 
કવિતા 
લેખ 
ઉપદેશ 
લોકકથા 
પૌરાણિક કથા 
લોકગીત 
જીવન ચરિત્ર 
સ્થાનિક લોકજગત 
કાલ્પનિક તેમજ ખગોળીય ઘટનાઓ 
સ્થાનિક ઇતિહાસ
અન્ય

• કૃતિનું શીર્ષક:

• કૃતિનો ટૂંકસાર મહત્તમ ૬૦ થી ૭૦ શબ્દોમાં

• કૃતિ નિર્માણ માટે કોઈ સંદર્ભ સાહિત્ય નો ઉપયોગ કરેલ છે હા કે ના જો હા તો 
2
3
4
5

• કૃતિ માટે સમગ્ર શિક્ષા ગાંધીનગરને મંજૂરી

• કોપીરાઇટ અંગે કોઈ પ્રશ્ન થશે તો તેની સંપૂર્ણ જવાબદારી મારી રહેશે

તેની સાથે એક કાગળ પાર નીચે આપેલી માહિતી લખી અને સહી કરી ફોટો ફોર્મેટમાં અપલોડ કરો.  

"કોપીરાઇટ અંગે કોઈ પ્રશ્ન થશે તો તેની સંપૂર્ણ જવાબદારી મારી રહેશે.
 
મારી કૃતિની પ્રસ્તુતિ માટે હું સમગ્ર શિક્ષા ગાંધીનગરને મંજૂરી આપું છું. 

સહી"

આપની કૃતિ અહીં અપલોડ કરો pdf અથવા ફોટો ફોર્મેટ માં વર્કપ્લેસ પર અપલોડ કરો.

પરિવારનો માળો સલામત અને હૂંફાળો

બાળવાર્તા માટેClick here
ગીત માટે Click here
રમત માટે Click here
સંદેશ માટે Click here
પ્રવૃત્તિ માટે Click here
જંતર મંતર માટે Click here

ઓનલાઈન કોર્ષ

મિત્રો ...
GCERT દ્વારા જુદા જુદા પ્રકારના ઓનલાઇન કોર્સ ચાલી રહ્યા છે. આ પૈકી ‘સર્ટીફીકેટ કોર્સ ઓન બેઝિક એજ્યુકેશનલ  સ્ટેટેસ્ટિક કોર્સ’ હમણાં જ ઘણા બધા મિત્રોએ સફળતા પૂર્વક પૂર્ણ કરેલ છે. આ બધા મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન. આ કોર્સ ખાસ કરીને આપણને શિક્ષણના રોજિંદા કાર્યોમાં કામ કરવાની આગવી સૂઝ પૂરી પાડે છે. શિક્ષણમાં ઉપયોગી શૈક્ષણિક સૂચિતાર્થો જેવાકે Input Indicators, Output Iindicators અને Process indicators વગેરેની ગણતરી કરવી, વિવિધ રીપોર્ટ કાર્ડ નું વિશ્લેષણ અને અર્થઘટન, એક્સેલની મદદથી જે તે ઇન્ડિકેટર અંતર્ગત પરફોર્મન્સની ગણતરી, શિક્ષણની કાર્યયોજના તૈયાર કરવી વગેરે માટે આ કોર્સ ખૂબ જ ઉપયોગી છે. 
શિક્ષણના એક સારા વહીવટકર્તા બનવા માટે આ કોર્સ નું આગવું મહત્વ છે. આ કોર્સમાં ડાયટ પ્રાચાર્યશ્રી, ડી.ઇ.ઓ.શ્રી, ડી.પી.ઇ.ઓ.શ્રી, ડાયટ લેક્ચરર, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી, કેળવણી નિરીક્ષકશ્રી, મુખ્ય શિક્ષક, શિક્ષક, એમ.એડ. અને બી.એડ.ના તાલીમાર્થીઓ જોડાઈ શકે છે. આ કોર્સમાં જોડાવા માટે આ લિંક પર આપનું રજીસ્ટ્રેશન કરાવો. https://forms.gle/ccTuAUb3LeVTAcwf6 . વહેલા તે પહેલાના ધોરણે કોર્સમાં એડમિશન આપવામાં આવશે. કોર્સ પૂર્ણ થયા પછી GCERT દ્વારા એક સર્ટિફિકેટ આપવામાં આવશે. 
લોકડાઉનના સમયનો શ્રેષ્ઠ ઉપયોગ કરવાની આ કોર્ષ આપને તક પૂરી પડે છે. આ તક ઝડપી લઈએ. આ કોર્સમાં સફળતા માટે આપને અત્યારથી જ શુભકામનાઓ પાઠવું છું.   
 Dr. T. S.  Joshi
 Director
 GCERT 
 Gandhinagar

ઓનલાઈન ટેસ્ટ


નમસ્કાર સારસ્વત મિત્રો,
હાલના સમયે આપશ્રી દ્વારા study from home  અંતર્ગત દરેક week વાઇઝ ગૃહકાર્ય આપના દ્વારા આપના વર્ગના બાળકો સુધી ખૂબ જ સુંદર આયોજન કરી મોકલી આપવામાં આવ્યું રહ્યું છે.આપ વાલીના સંપર્કમાં રહી બાળકો ગૃહકાર્ય કરી રહ્યા છે તેના ફોટા પણ મોકલો છે.જે જોઈ અનહદ આનંદની અનુભૂતિ થઈ.આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન💐💐
બાળકો કેટલું શીખ્યા તે માટે વર્ગશિક્ષક દ્વારા testmoz પર ફ્રી ઓનલાઈન ટેસ્ટ બનાવી તેની લિંક વાલીના મોબાઈલ પર મોકલી બાળકો ઓનલાઈન ટેસ્ટ આપી કેટલું શીખ્યા તે વિશે જાણવા માટે એક ટેસ્ટનો નમૂનો અહીં મોકલી રહ્યો છું.ટેક્નોસેવી શિક્ષક મિત્રોને વિનંતી કે આપ પણ આપના વર્ગના બાળકો માટે એક પ્રયત્ન કરો એવી અભિલાષા સહ વિનંતી👏👏

study from home

પ્રજ્ઞા મટેરીયલ્સ

પ્રજ્ઞા મટેરીયલ્સ ડાઉનલોડ કરવા માટેCLICK HERE

DIKSHA PORTAL

CLICK HERE

બાળવાર્તા

બાળ વાર્તા વીડિયો જોવા માટેCLICK HERE

સ્વ-અધ્યનન પોથી

સ્વ અધ્યનન પોથી ડાઉનલોડ કરવા માટેCLICK HERE

પરિવારનો માળો

પરિવારનો માળો સલામત અને હૂંફાળોCLICK HERE

શિક્ષક આવૃત્તિ

CLICK HEREશિક્ષક આવૃત્તિ ડાઉનલોડ કરવા

હું બનું વિશ્વ માનવી

હું બનું વિશ્વ માનવી પુસ્તક ડાઉનલોડ કરવા માટેCLICK HERE

કાવ્યો

જુના પાઠ્યપુસ્તકના કાવ્યોCLICK HERE

બાળગીત

બાળગીત સાંભળવા માટેCLICK HERE

radio programme-ભાર વિનાનું ભણતર

CLICK HERE

પ્રાર્થના

પ્રાર્થના વગાડવા માટે

કાવ્ય ધો.1 થી 8

ધો.1 થી 8 ની કાવ્ય સાંભળવા CLICK HERE

શબ્દભંડોળ

પ્રિય સારસ્વત મિત્રો, 
આપનું અને આપનાં પરિવારજનોનું સ્વાસ્થ્ય સારું હશે. 
મિત્રો, આજે આપ સૌ સાથે એક નવા જ પ્રકારની અને રસપ્રદ કામગીરીની વાત કરવી છે. 
ભાષા શિક્ષણમાં શબ્દભંડોળની સમૃદ્ધિ તેમજ તેની સમજ અને ઉપયોગ  અને  એ અગત્યની અધ્યયન નિષ્પત્તિ છે. જે તે ધોરણમાં જે તે ભાષામાં વિદ્યાર્થીઓના શબ્દભંડોળમાં કેટલા અને કયા પ્રકારના શબ્દો હોય એ અંગે ભારતીય ભાષાઓમાં કોઈ સંશોધન જાણમાં નથી. શબ્દભંડોળ અંગેના હેતુઓ મોટેભાગે ભાષા નિષ્ણાતોના અભિપ્રાય આધારિત હોય છે. જે તે ધોરણનાં પાઠ્યપુસ્તકો અને અન્ય અધ્યયન સામગ્રી તૈયાર કરવા માટે બાળકોનું શબ્દભંડોળ કેટલું અને કેવું હશે તેનું પણ ધ્યાન રાખવામાં આવે છે. બાળકોનું શબ્દભંડોળ જાણી શકાય તો ભવિષ્યમાં પાઠ્યપુસ્તકો અને બીજી અધ્યયન સામગ્રી વધુ અસરકારક રીતે તૈયાર કરી શકાય. 
બાળકોનું શબ્દભંડોળ કેટલું છે એ નક્કી કરવા માટે માતાપિતા /વાલીની મદદ અનિવાર્યપણે લેવી પડે. કારણ કે બાળક સાથે સૌથી વધુ વાતચીત ઘરમાં જ થઇ શકે. તેથી વાલીઓ બહુ સારી રીતે જાણી શકે કે એમનાં બાળકો કયા કયા શબ્દો બોલે કે સમજે છે. 
મિત્રો,  આપણને લોકડાઉનનો એવો સમય મળ્યો છે જ્યારે આપણે આપણાં બાળકો સાથે સતત સમય પસાર કરીએ છીએ. તેથી જો આપના ઘરમાં નાનાં (2 થી 8 વર્ષ સુધીની ઉંમરનાં) બાળકો હોય તો એમનું શબ્દભંડોળ કેટલું છે તે જાણવામાં આપ ખૂબ મદદ કરી શકો એમ છો. 
• આપનું બાળક પોતાના રોજિંદા જીવન વ્યવહારમાં કયા કયા શબ્દો બોલે છે તેની નોંધ રાખવા વિનંતી. આપનું બાળક જે જે શબ્દો બોલતું હોય તેની નોંધ એક અલગ નોટબૂક કે કાગળમાં કરવા વિનંતી છે. સતત પંદર દિવસ સુધી આપ આવી નોંધ કરો એવી વિનંતી. 
• આપનું બાળક સ્થાનિક લોકબોલીમાં શબ્દો બોલે તો એવા શબ્દો પણ નોંધવા વિનંતી છે. જેમ કે નેનું (નાનું), મુ(હું), શેતર(ખેતર), મોંચો(ખાટલો) વગેરે. 
• આપ નોંધ કરવાનું શરૂ કરો ત્યારે તો આપ જાતે તથા ઘરનાં અન્ય સભ્યોની મદદથી બહુ બધા શબ્દો લખી શકશો. કારણ કે બાળક દરરોજ બોલતું /સમજતું હોય એવા ઘણા શબ્દો ઘરનાં લોકો જાણતા જ હોય. દા.ત. પાણી, ઘર, મોબાઈલ, ટીવી, કાકા, શાક, ઊંઘ, સવાર, ઝાડ, રસ્તો વગેરે. આપ સૌ પહેલાં આવી યાદી બનાવી લો અને ત્યારબાદ બાળક બોલતું હોય એવા બીજા નવા શબ્દો ઉમેરતા જાઓ. 
આનાથી, આપ પોતે આપના બાળકના શબ્દભંડોળથી વાકેફ થશો જ , સાથે સાથે એક શિક્ષક તરીકે વધુ સભાન રહીને વર્ગકાર્ય કરી શકશો અને આ પ્રકારની કામગીરીના નવપ્રસ્થાનમાં યોગદાન પણ આપી શકશો. 
જેમના ઘરમાં બે થી આઠ વર્ષની ઉંમરનાં બાળકો હોય તેવાં શિક્ષક મિત્રોને આ કાર્યમાં સહભાગી થવા નમ્ર અપીલ છે. 
આ પ્રકારે શબ્દભંડોળ એકત્ર કરીને GCERT તેનું વિશ્લેષણ અને અર્થઘટન કરશે તેવો ઉપક્રમ છે. 
આ અંગે આપને કોઈ મૂંઝવણ કે પ્રશ્ન થાય તો gcertre@gmail.com પર અથવા 9924695193 પર ડૉ. ભાર્ગવભાઈ ઠક્કરને વોટ્સ અપ દ્વારા  મોકલવા વિનંતી. 
કુશળ હશો અને કુશળ રહેજો. 
આભાર સહ, 
નિયામક, GCERT

study from home

. 3 થી 9 નું ગૃહકાર્યclick here

study home

click here

*પરિવારનો માળો સલામત અને હૂંફાળો*

*🎯🆕👌🏻ગુજરાત સરકારના GCERT વિભાગ દ્વારા પ્રેરિત*
*પરિવારનો માળો સલામત અને હૂંફાળો*
રોજે રોજ બાળકો👱માટે 
✔ *જેમાં પીડીએફ ડાઉનલોડ કરી ઇમેજની નીચેની લિંક પર ક્લિક કરવાથી વિવિધ પ્રવૃતિઓ ખુલશે.*⤵
👉🏻http://bit.ly/દિન-૭-પ્રવૃત્તિ
👉🏻http://bit.ly/દિન-૬-પ્રવૃત્તિ
👉🏻http://bit.ly/દિન-૫-પ્રવૃત્તિ
👉🏻http://bit.ly/દિન-૪-પ્રવૃત્તિ
👉🏻http://bit.ly/દિન-3-પ્રવૃત્તિ
👉🏻http://bit.ly/દિન-૨-પ્રવૃત્તિ
👉🏻http://bit.ly/દિન-૧-પ્રવૃત્તિ

શાળા લાઈબ્રેરી અંતર્ગત સંગ્રહ કૃતિ તૈયાર કરવા બાબત

ગ્રંથાલય

એક જૂથમાં એક જ કૃતિ અપલોડ કરી શકાશે 
પાર્ટ-1
• નામ: 
• હોદ્દો:
• શાળા DISE CODE  :
• શાળાનું નામ :
• નોકરીમાં જોડાયા તારીખ:
• રહેઠાણ: 

પાર્ટ-2 
• વિશેષ લાયકાત:
• ભણાવતા ધોરણ:
• ભણાવતા વિષય:

પાર્ટ-3
• વય જૂથ:
1. 6 થી 10 વર્ષ
2. 10 થી 14 વર્ષ
3. 14 થી 18 વર્ષ 

• કૃતિનો પ્રકાર: 
વાર્તા 
કવિતા 
લેખ 
ઉપદેશ 
લોકકથા 
પૌરાણિક કથા 
લોકગીત 
જીવન ચરિત્ર 
સ્થાનિક લોકજગત 
કાલ્પનિક તેમજ ખગોળીય ઘટનાઓ 
સ્થાનિક ઇતિહાસ
અન્ય

• કૃતિનું શીર્ષક:

• કૃતિનો ટૂંકસાર મહત્તમ ૬૦ થી ૭૦ શબ્દોમાં

• કૃતિ નિર્માણ માટે કોઈ સંદર્ભ સાહિત્ય નો ઉપયોગ કરેલ છે હા કે ના જો હા તો 
2
3
4
5

• કૃતિ માટે સમગ્ર શિક્ષા ગાંધીનગરને મંજૂરી

• કોપીરાઇટ અંગે કોઈ પ્રશ્ન થશે તો તેની સંપૂર્ણ જવાબદારી મારી રહેશે

તેની સાથે એક કાગળ પાર નીચે આપેલી માહિતી લખી અને સહી કરી ફોટો ફોર્મેટમાં અપલોડ કરો.  

"કોપીરાઇટ અંગે કોઈ પ્રશ્ન થશે તો તેની સંપૂર્ણ જવાબદારી મારી રહેશે.
 
મારી કૃતિની પ્રસ્તુતિ માટે હું સમગ્ર શિક્ષા ગાંધીનગરને મંજૂરી આપું છું. 

સહી"

આપની કૃતિ અહીં અપલોડ કરો pdf અથવા ફોટો ફોર્મેટ માં વર્કપ્લેસ પર અપલોડ કરો.
https://gujaratpublicschools.workplace.com/groups/1383491608488763/

ગ્રંથાલય

click here