પાઠ્યપુસ્તકો ડાઉનલોડ

➡️ ધોરણ 1 થી 8 ના પુસ્તકો ડાઉનલોડ કરવા માટે અહીં click here કરો

◆◆ધોરણ 9 થી 12 ના પુસ્તકો ડાઉનલોડ કરવા માટે click here

પરિવારનો માળો સલામત અને હૂંફાળો


*દિવસ - 18: પરીવારનો માળોની પ્રવૃત્તિઓ*

તમારા 2-8 ધોરણમાં ભણતા બાળકોને માટે

*બાળ વાર્તા:*click here

*ગીત:* Click here

*રમત:* click here

*સંદેશ:* click here

*પ્રવૃત્તિ:* click here

*જંતર મંતર:* click here



ઓનલાઈન સર્ટિફિકેટ કોર્સ

મિત્રો, અત્યારે જીસીઇઆરટી, ગાંધીનગર દ્વારા નીચેના ત્રણ ઓનલાઇન સર્ટીફીકેટ કોર્સ ચાલુ કરવામાં આવેલ છે. 
૧ Certificate Course in basic Educational Statistics
૨ Certificate Course on Usage of Educational Technology for Learning
૩ Certificate Course on Gandhi Darshan ઉપરોક્ત તમામ કોર્સમાં રજીસ્ટ્રેશનની પ્રક્રિયા હાલમાં જીસીઇઆરટીની વેબસાઇટ Click here પર ચાલુ છે. જેની લિંક નીચે મુજબ છે. આ લિંક ઉપર કિલક કરતાં રજીસ્ટ્રેશન ફોર્મ ખુલી જશે અને આપ રજીસ્ટ્રેશન કરાવી શકશો.
આ કોર્સમાં જેને પણ રસ હોય તે જોડાઇ શકે છે. આ કોર્સ વિનામૂલ્યે ઉપલબ્ધ છે. આપ શક્ય હોય તેટલા વધુમાં વધુ વ્યક્તિઓને જાણ કરશો અને જોડાવા માટે પ્રોત્સાહિત કરશો.  રજીસ્ટ્રેશન કરવા માટે અહીં ક્લિક કરો

આગામી સમયમાં વધુ બીજા કોર્સીસ શરૂ કરવામાં આવશે, આથી જીસીઇઆરટીની વેબસાઇટની મુલાકાત સમયાંતરે લેવા વિનંતી.

ગ્રંથાલય (અપલોડ કૃતિ)

એક જૂથમાં એક જ કૃતિ અપલોડ કરી શકાશે 
પાર્ટ-1
• નામ: 
• હોદ્દો:
• શાળા DISE CODE  :
• શાળાનું નામ :
• નોકરીમાં જોડાયા તારીખ:
• રહેઠાણ: 

પાર્ટ-2 
• વિશેષ લાયકાત:
• ભણાવતા ધોરણ:
• ભણાવતા વિષય:

પાર્ટ-3
• વય જૂથ:
1. 6 થી 10 વર્ષ
2. 10 થી 14 વર્ષ
3. 14 થી 18 વર્ષ 

• કૃતિનો પ્રકાર: 
વાર્તા 
કવિતા 
લેખ 
ઉપદેશ 
લોકકથા 
પૌરાણિક કથા 
લોકગીત 
જીવન ચરિત્ર 
સ્થાનિક લોકજગત 
કાલ્પનિક તેમજ ખગોળીય ઘટનાઓ 
સ્થાનિક ઇતિહાસ
અન્ય

• કૃતિનું શીર્ષક:

• કૃતિનો ટૂંકસાર મહત્તમ ૬૦ થી ૭૦ શબ્દોમાં

• કૃતિ નિર્માણ માટે કોઈ સંદર્ભ સાહિત્ય નો ઉપયોગ કરેલ છે હા કે ના જો હા તો 
2
3
4
5

• કૃતિ માટે સમગ્ર શિક્ષા ગાંધીનગરને મંજૂરી

• કોપીરાઇટ અંગે કોઈ પ્રશ્ન થશે તો તેની સંપૂર્ણ જવાબદારી મારી રહેશે

તેની સાથે એક કાગળ પાર નીચે આપેલી માહિતી લખી અને સહી કરી ફોટો ફોર્મેટમાં અપલોડ કરો.  

"કોપીરાઇટ અંગે કોઈ પ્રશ્ન થશે તો તેની સંપૂર્ણ જવાબદારી મારી રહેશે.
 
મારી કૃતિની પ્રસ્તુતિ માટે હું સમગ્ર શિક્ષા ગાંધીનગરને મંજૂરી આપું છું. 

સહી"

આપની કૃતિ અહીં અપલોડ કરો pdf અથવા ફોટો ફોર્મેટ માં વર્કપ્લેસ પર અપલોડ કરો.

પરિવારનો માળો સલામત અને હૂંફાળો

બાળવાર્તા માટેClick here
ગીત માટે Click here
રમત માટે Click here
સંદેશ માટે Click here
પ્રવૃત્તિ માટે Click here
જંતર મંતર માટે Click here

ઓનલાઈન કોર્ષ

મિત્રો ...
GCERT દ્વારા જુદા જુદા પ્રકારના ઓનલાઇન કોર્સ ચાલી રહ્યા છે. આ પૈકી ‘સર્ટીફીકેટ કોર્સ ઓન બેઝિક એજ્યુકેશનલ  સ્ટેટેસ્ટિક કોર્સ’ હમણાં જ ઘણા બધા મિત્રોએ સફળતા પૂર્વક પૂર્ણ કરેલ છે. આ બધા મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન. આ કોર્સ ખાસ કરીને આપણને શિક્ષણના રોજિંદા કાર્યોમાં કામ કરવાની આગવી સૂઝ પૂરી પાડે છે. શિક્ષણમાં ઉપયોગી શૈક્ષણિક સૂચિતાર્થો જેવાકે Input Indicators, Output Iindicators અને Process indicators વગેરેની ગણતરી કરવી, વિવિધ રીપોર્ટ કાર્ડ નું વિશ્લેષણ અને અર્થઘટન, એક્સેલની મદદથી જે તે ઇન્ડિકેટર અંતર્ગત પરફોર્મન્સની ગણતરી, શિક્ષણની કાર્યયોજના તૈયાર કરવી વગેરે માટે આ કોર્સ ખૂબ જ ઉપયોગી છે. 
શિક્ષણના એક સારા વહીવટકર્તા બનવા માટે આ કોર્સ નું આગવું મહત્વ છે. આ કોર્સમાં ડાયટ પ્રાચાર્યશ્રી, ડી.ઇ.ઓ.શ્રી, ડી.પી.ઇ.ઓ.શ્રી, ડાયટ લેક્ચરર, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી, કેળવણી નિરીક્ષકશ્રી, મુખ્ય શિક્ષક, શિક્ષક, એમ.એડ. અને બી.એડ.ના તાલીમાર્થીઓ જોડાઈ શકે છે. આ કોર્સમાં જોડાવા માટે આ લિંક પર આપનું રજીસ્ટ્રેશન કરાવો. https://forms.gle/ccTuAUb3LeVTAcwf6 . વહેલા તે પહેલાના ધોરણે કોર્સમાં એડમિશન આપવામાં આવશે. કોર્સ પૂર્ણ થયા પછી GCERT દ્વારા એક સર્ટિફિકેટ આપવામાં આવશે. 
લોકડાઉનના સમયનો શ્રેષ્ઠ ઉપયોગ કરવાની આ કોર્ષ આપને તક પૂરી પડે છે. આ તક ઝડપી લઈએ. આ કોર્સમાં સફળતા માટે આપને અત્યારથી જ શુભકામનાઓ પાઠવું છું.   
 Dr. T. S.  Joshi
 Director
 GCERT 
 Gandhinagar

ઓનલાઈન ટેસ્ટ


નમસ્કાર સારસ્વત મિત્રો,
હાલના સમયે આપશ્રી દ્વારા study from home  અંતર્ગત દરેક week વાઇઝ ગૃહકાર્ય આપના દ્વારા આપના વર્ગના બાળકો સુધી ખૂબ જ સુંદર આયોજન કરી મોકલી આપવામાં આવ્યું રહ્યું છે.આપ વાલીના સંપર્કમાં રહી બાળકો ગૃહકાર્ય કરી રહ્યા છે તેના ફોટા પણ મોકલો છે.જે જોઈ અનહદ આનંદની અનુભૂતિ થઈ.આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન💐💐
બાળકો કેટલું શીખ્યા તે માટે વર્ગશિક્ષક દ્વારા testmoz પર ફ્રી ઓનલાઈન ટેસ્ટ બનાવી તેની લિંક વાલીના મોબાઈલ પર મોકલી બાળકો ઓનલાઈન ટેસ્ટ આપી કેટલું શીખ્યા તે વિશે જાણવા માટે એક ટેસ્ટનો નમૂનો અહીં મોકલી રહ્યો છું.ટેક્નોસેવી શિક્ષક મિત્રોને વિનંતી કે આપ પણ આપના વર્ગના બાળકો માટે એક પ્રયત્ન કરો એવી અભિલાષા સહ વિનંતી👏👏