ભારતીય ફોજદારી ધારાની અગત્યની કલમો


ભારતીય ફોજદારી ધારાની અગત્યની કલમો 
ક્રમ
કલમ
ટૂંક વિગત
 
૧૦૭
કૃત્યનું દુષ્પ્રેરણ
 
૧૧૪
ગુનામાં મદદગારી
 
૧૨૦-B
ગુનાહિત કાવતરું
 
૧૨૪-ક
રાજદ્રોહ
 
૧૪૩
ગે.કા. મંડળી
 
૧૪૭
હુલ્લડ કરવા માટે શિક્ષા
 
૧૬૦
બખેડા માટેની શિક્ષા
 
૧૭૧-છ
ચૂંટણીમાં ખોટું નામ ધારણ કરવુ
 
૧૭૬
માહિતી ના આપવી
 
૧૮૨
ખોટી માહિતી આપવી
 
૧૮૮
રાજ્ય સેવકના હુકમનું પાલન ન કરવુ
 
૨૦૧
પુરાવો ગુમ કરવો
 
૨૧૭
રાજ્ય સેવક કાયદાના આદેશની અવજ્ઞા કરે
 
૨૧૮
રાજ્ય સેવક ખોટું રેકર્ડ-લખાણ બનાવે
 
૨૨૪
કસ્ટડીમાંથી આરોપી નાસી જાય
 
૨૨૫
રાજ્ય સેવકની ફરજમાં ગફલત
 
૨૭૩
ભેળસેળ વાળી વસ્તુ વેચવી
 
૨૭૭
જાહેર જળાશયનું પાણી ગંદુ કરવું
 
૨૯૨
અશ્લીલ પ્રદર્શન કરવુ
 
૩૦૨
ખૂન માટે શિક્ષા
 
૩૦૪
શિક્ષણીય મનુષ્યવધ
 
૩૦૪-ક
બેદરકારીથી મૃત્યુ
 
૩૦૪-B
દહેજ મૃત્યુ
 
૩૦૬
આપઘાત કરવા માટે દુષ્પ્રેરણા
 
૩૦૭
ખૂનની કોશિશ
 
૩૧૭
બાર વર્ષથી ઓછી વયના બાળકને અરક્ષિત મૂકી દેવો
 
૩૧૮
બાળકનો જન્મ છુપાવવા માટે ત્યજી દેવુ
 
૩૨૪
સ્વેચ્છાપૂર્વક વ્યથા કરવી
 
૩૨૫
સ્વેચ્છાપૂર્વક મહાવ્યથા કરવી
 
૩૨૬
ભયંકર હથિયાર વડે સ્વેચ્છાપૂર્વક મહાવ્યથા કરવી
 
૩૪૧
ગેરકાયદે અવરોધ
 
૩૪૨
ગેરકાયદે અટકાયત
 
૩૫૪
સ્ત્રી પર લાજ લેવાના ઇરાદે હુમલો
 
૩૬૩
અપહરણ
 
૩૬૪
ધન લઈને બંદીને અપાતી મુક્તિ માટે અપહરણ
 
૩૬૫
વ્યક્તિનું અપહરણ
 
૩૬૬
લગ્ન કરવાના ઇરાદે સ્ત્રીનું અપહરણ
 
૩૭૬
બળાત્કાર માટે શિક્ષા
 
૩૭૭
સૃષ્ટિક્રમ વિરુધ્ધના ગુના માટે શિક્ષા
 
૩૭૯
ચોરી માટે શિક્ષા
 
૩૮૦
ખુલ્લા મકાનમાંથી ચોરી માટે શિક્ષા
 
૪૫૪ & ૩૮૦
દિવસની ઘરફોડ ચોરી માટે શિક્ષા
 
૪૫૭& ૩૮૦
રાત્રીની ઘરફોડ ચોરી માટે શિક્ષા
 
૩૯૨
લુંટ માટે શિક્ષા
 
૩૯૪
વ્યથા કરી લુંટ કરવા માટે શિક્ષા
 
૩૯૫
ધાડ માટે શિક્ષા
 
૩૯૯
ધાડ પાડવાની તૈયારી માટે શિક્ષા
 
૪૦૬
ગુનાહિત વિશ્વાસઘાત
 
૪૦૮
ભારવાહક દ્વારા વિશ્વાસઘાત
 
૪૧૧
ચોરીનો માલ રાખવા માટે શિક્ષા
 
૪૧૯
ખોટા નામે ઠગાઈ કરવા બદલ શિક્ષા
 
૪૨૦
ઠગાઈ માટે શિક્ષા
 
૪૨૯
જાનવરોને નુકશાન કરવા બદલ શિક્ષા
 
૪૩૬
ઘર વગેરેને આગથી નુકશાન બદલ શિક્ષા
 
૪૬૧
બંધપાત્રને તોડવું
 
૪૬૫
ખોટો દસ્તાવેજ બનાવવો
 
૪૮૯-ક
બનાવટી નોટ કબજામાં રાખવી
 
૪૯૭
વ્યભિચાર
 
૪૯૮-ક
સ્ત્રીના પતિ અથવા પતિના સગા દ્વારા ત્રાસ
 
૫૦૦
બદનક્ષી
 
૫૦૬
જાનથી મારી નાખવાની ધમકી માટે શિક્ષા
 
૫૦૯
સ્ત્રી જ્યાં હોય તે એકલી જગ્યામાં પ્રવેશ કરવા બદલ શિક્ષા
 
૫૧૧
ગુનાની કોશિશ
 બોમ્બે પોલીસ એક્ટની અગત્યની કલમો 
ક્રમ
કલમ
ટૂંક વિગત
 
૧૦૨
જાહેર જગ્યામાં અડચણ
 
૧૦૩
ફૂટપાથ ઉપર અડચણ
 
૧૧૦
જાહેર જગ્યામાં બીભત્સ વર્તન
 
૧૧૬
જાહેર બિલ્ડિંગમા બીડી પીવાની મનાઈ
 
૧૧૭
સજા વિશે
 
૧૧૮
રખડતાં ઢોર બાબતે
 
૧૨૦
કારણ વગર બિનઅધિકૃત પ્રવેશ
 
૧૨૨
રાત્રી દરમિયાન સંતોષકારક જવાબ ના આપવા બદલ
 
૧૩૫
જાહેરનામાનો ભંગ
 
૧૪૨
તડીપાર થયેલી વ્યક્તિને હદમાં પ્રવેશ
 
૧૪૫
પોલીસ કર્મચારીને કારણ વગર ફરજ પર ગેરહાજર રહેવા બદલ
 જુગાર ધારાની અગત્યની કલમો
ક્રમ
કલમ
ટૂંક વિગત
 
૧૨
જાહેરમાં જુગાર રમવા બાબતે
 
૧૨-અ
વરલી મટકાના જુગાર રમવા બાબતે
 
૪ & ૫
ઘરમાં જુગાર રમવા બાબતે
 પ્રોહિબિશન ધારાની અગત્યની કલમો 
ક્રમ
કલમ
ટૂંક વિગત
 
૬૫
ભઠ્ઠીનો
 
૬૬
કબજાનો
 
૮૧
ગુનામાં મદદગારી
 
૮૩
ગુનાનું કાવતરું
 
૮૪
મહેફિલ કેસમાં
 
૮૫-૧-૩
પીવા માટે
 
૮૬
જગ્યા વાપરવા માટે આપે તેને શિક્ષા
 અન્ય ધારાની અગત્યની કલમો 
ક્રમ
કલમ
ટૂંક વિગત
બાળલગ્ન ધારા
 
૩&૪&૫
નાની ઉંમરે છોકરા-છોકરીનાં લગ્ન કરાવે તો છોકરા, છોકરી, માતાપિતા
તેમજ ગોરમારાજને સજાની જોગવાઈ
પ્રાણીઓ પ્રત્યે ઘાતકીપણાનો કાયદો
 
૧૧
પ્રાણીઓ પ્રત્યે ક્રૂરતા આચરવા બાબતે
હથિયાર ધારા
 
૨૫
વગર લાઇસન્સે હથિયારનો ઉપયોગ કરવા બદલ શિક્ષા
 
૨૭
હથિયારનો ગેરકાયદે ઉપયોગ કરવો
 
૩૦
લાઇસન્સનો ભંગ કરવા બદલ શિક્ષા
એક્સપ્લોઝિવ એક્ટ
 
૪ & ૫
સ્ફોટક પદાર્થ ગેરકાયદે કબજામાં રાખવા બદલ
ફોરેસ્ટ ધારા
 
૪૧&૪૨&૬૨
વગર મંજૂરીએ પ્રતિબંધિત એરિયામાંથી જંગલ ખાતાની મિલકત લઈ જવા બદલ
એટ્રોસિટી એક્ટ
 
૩-૧-૧૦
જાહેરમાં અનુ. જાતિ / જનજાતિનું અપમાન કરવા બદલ
 
૩-Z-૫
જાહેરમાં અનુ. જાતિ / જનજાતિ પ્રત્યે ભારે ગુના આચરવા બદલ
માનસિક અસ્થિરતા કાયદો
 
૨૩
માનસિક રીતે અસ્થિર વ્યક્તિને માટે
જુદા જુદા કાયદાઓની અગત્યની જોગવાઈઓ
(૧)  મુંબઈ પોલીસ અધિનિયમ
  • માથા ભારે વ્યક્તિને હદપાર કરવા અંગે, કલમ-પ૬
  • દોષિત ઠરેલી વ્યક્તિને હદપાર કરવા અંગે, કલમ-પ૭
  • લોકો પ્રત્યે પોલીસની ફરજો, કલમ-૬૬
  • બિનવારસી મિલકત તાબામાં લેવાની સત્તા, કલમ-૮ર
  • રસ્તા ઉપર અડચણ કરવા અંગે કલમ-૯૯થી ૧૦૪
  • સાર્વજનિક જગ્યામાં ત્રાસદાયક કૃત્ય કરવા, કલમ-૧૦પ
  • જાહેરમાં નિર્લજ્જપણે વર્તન કરવું, કલમ- ૧૧૦
  • રસ્તામા આવતા-જતા લોકોને ત્રાસ આપવો, કલમ-૧૧૧
  • સુલેહનો ભંગ કરવાના ઇરાદાથી ગેરવર્તન કરવું, કલમ-૧૧ર
  • રસ્તામાં કે નજીક અપકારક કૃત્ય કરવા, કલમ-૧૧પ
  • જાહેર મકાનમાંની નોટિસનો અનાદર કરવો, કલમ-૧૧૬
  • કલમનો ભંગ કરવા બદલ રૂ. ૧૧૦ સુધી દંડની શિક્ષા થઈ શકે છે, કલમ-૧૧૭, કલમ ૯૯થી ૧૧૬
  • આગના ભયની ખોટી ખબર આપવી, કલમ-૧ર૧
  • અધિકાર વગર હથિયાર બાંધીને ફરવુ, કલમ-૧ર૩
  • મુજબ કરેલા નિયમોનો ઉલ્લઘન કરવા અંગે, કલમ-૧૩૧, કલમ-૩૩
(ર) મુંબઈ નશાબંધી ધારો
  • પરમિટ વગર કેફી પીણું પીવું, કલમ-૧૩૧, કલમ,૩૩ 
  • દેશી-વિદેશી દારૂ કબજામાં રાખવો, કલમ-૬૬(૧)બી, ૬પએઇ
(૩) શસ્ત્ર અધિનિયમ ૧૯પ૯
  • લાઇસન્સ વગર અગ્નિ શસ્ત્ર ( હથિયાર ) કબજામાં રાખવું, કલમ-રપ(૧-ખ)(ક)
  • લાઇસન્સ વગરની વ્યક્તિ પાસેથી હથિયાર ખરીદવું કે, લાઇસન્સ વગરની વ્યક્તિને હથિયાર વેચવું, કલમ-ર૯(એ)(બી)
નાર્કોટીક્સ ડ્રગ્સ અને સાઇકો-ટ્રોપીક સબ-સ્ટન્સિઝ એક્ટ ૧૯૮પ
અફીણ ,પોષ ડોડા, ભાંગના છોડ, ગાંજાના છોડ વાવેતર અથવા કબજામાં રાખવા અંગે, કલમ-૧પથી ર૭ તથા ર૭(એ)

No comments:

Post a Comment