*વાવ તાલુકાના શાળા બહારના બાળકો માટે ની એક મહત્વપૂર્ણ જાહેરાત*
સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત 4 થી લઈને 18 વર્ષ સુધીના શાળા બહારના બાળકો કે જે કદી શાળાએ ગયેલ નથી તેમજ અધ વચ્ચેથી શાળા છોડી ડ્રોપ આઉટ થયેલ છે તેવા બાળકોનો સર્વે હાથ ધરવામાં આવેલ છે જે તારીખ 4/12/2018 થી 15/12/2018 સુધી  ઉપરોકત બાળકોનો સર્વે કરવાનો હોઇ તે અન્વયે વાવ તાલુકામાં સ્લમવિસ્તાર,વાદી વસાહત,બસ સ્ટેશન તેમજ અન્ય વિસ્તારમાં શાળા બહારના બાળકો તેમજ ડ્રોપ આઉટ બાળકો દિવ્યાંગ સહિત ના જો મળી આવે તો નજીકની સરકારી પ્રાથમિક શાળા તેમજ બીઆરસી ભવન વાવ, બ્લોક આરપી એ.એસ(મોંનિટરિંગ) મેઘરાજભાઈ રબારી મો.નંબર 9909129493 તેમજ નજીકના  સીઆરસી કો ઓર્ડીનેટર  નો સંપર્ક કરવો તથા  જિલ્લા કચેરી  ના ટોલફ્રી નંબર 1800 233 3142 પર જાણ કરવી

No comments:

Post a Comment