પ્રતિ,
મદદનીશ જિલ્લા કો.ઓ.,
અમરેલી,બનાસકાંઠા,છોટાઉદેપુુુુર ,જામનગર,નર્મદા,સુરેન્દ્રનગર,વડો દરા કોર્પોરેશન તથા સુરત કોર્પો રેશનની ૧૦- ફેબ્રુઆરી-ર૦૧૭,૧ર-એપ્રિલ-ર૦૧૭ તથા ર૩-મે-ર૦૧૭ ના ઈમેઈલ અન્વયે અન્વયે એસએમસી ડિરેકટરી પત્રક-બી ની માહિતી મોકલવા માટે જણાવેલ હતું જે આજ દિન સુધી મળેલ નથી જે ગંભીર બાબત છે જે માહિતી તાત્કાલિક મોકલી આપવી.
Officer In Charge
Community Mobilization
State Project Directors office Sec-17
Sarva Shiksha Abhiyan, Gandhinagar
No comments:
Post a Comment