વર્ચ્યુઅલ કલાસરૂમ સંપૂર્ણ સમજ વીડિયો દ્વારા...

*𝕄𝕚𝕔𝕣𝕠𝕤𝕠𝕗𝕥 𝕋𝕖𝕒𝕞𝕤* 
✏️વર્ચ્યુઅલ કલાસરૂમ✏️

◆ Microsoft teams એપ ઇન્સ્ટોલ કેવી રીતે કરવી:-
https://youtu.be/QAwqKT80N2o

◆Microsoft Teams એપ શિક્ષક લોગીન કેવી રીતે કરવું??
https://youtu.be/TM2V2P-kxcY

◆Microsoft Teams એપ વિદ્યાર્થી લોગીન કેવી રીતે કરવું??
https://youtu.be/3gRcM-y-z2A

◆Team માં વિદ્યાર્થીઓ એડ કેવી રીતે કરવા??
https://youtu.be/fDMKAjKzjos

◆Microsoft Teams માં મિટિંગ ક્રિએટ કેવી રીતે કરવી??
https://youtu.be/adKeTrT_ol0

◆મિટિંગની લિંક શેર કેવી રીતે કરશો??
https://youtu.be/1X1rapQKxGo

◆team એક્ટિવ કઈ રીતે કરવી?(વિદ્યાર્થીઓ એડ ન થતા હોય તો)
https://youtu.be/K8Kn3Dqx5qk

◆વર્ચ્યુઅલ કલાસરૂમમાં ફોટો શેર કેવી રીતે કરવો:-
https://youtu.be/4QCvt2RiKXI

વર્ચ્યુઅલ કલાસરૂમમાં વીડિયો શેર કેવી રીતે કરવો:-
https://youtu.be/qhk6Dk5crRM


વર્ચ્યુઅલ કલાસરૂમમાં સ્ક્રીન શેર કેવી રીતે કરવી:-
https://youtu.be/fX8EURvQU_8


વર્ચ્યુઅલ કલાસરૂમમાં પ્રેઝન્ટેશનશેર કેવી રીતે કરવુ:-
https://youtu.be/Kgp5koxLYI4

◆Microsoft Teams એપ વિદ્યાર્થી માટે સમજ:-
https://youtu.be/jSQ7eU1dwWc

◆વર્ચ્યુઅલ કલાસ શિક્ષક તાલીમ:-
https://youtu.be/0cok2SDhqaM

ઉપરોકત બાબતોમાંથી તમને જેમાં મુશ્કેલી પડતી હોય તેનો વીડિયો જોઈ નિવારણ કરી શકો છો..

તમામ ઇનોવેટિવ ટેક્નોસેવી શિક્ષકો,વિદ્યાર્થી, વાલીઓ,સી.આર.સી. અને બી.આર.સી.કો.ઓર્ડીનેટર સુધી આ માહિતી પહોંચાડવા વિનંતી

બી.એડ. પ્રવેશ બાબત...

આધાર ડાયસ કામગીરી પૂર્ણ કરવા બાબત...

ધો.9 થી 12 પૂરક સાહિત્ય બાબત...

BAOU જુલાઈ સત્રાત પરીક્ષા બાબત

લોકડાઉન નો સદઉપયોગ શેરગઢ પ્રા.શાળા,તા.ધાનેરા

વરચૂયલ કલાસરૂમ

*𝕄𝕚𝕔𝕣𝕠𝕤𝕠𝕗𝕥 𝕋𝕖𝕒𝕞𝕤* 

✏️વર્ચ્યુઅલ કલાસરૂમ✏️

એપ્લિકેશન કઈ રીતે ઇન્સ્ટોલ કરવી ???

એપ્લિકેશન માં કઈ રીતે login થવું ???

વિડીયો કોન્ફરન્સ કરવા માટે  શું કરવું ???

વિડીયો કોન્ફરન્સ માટે કઈ રીતે લિંક જનરેટ કરવી ???

કઈ રીતે મીટીંગ સેટ કરવી ???

અને.....

લીંક દ્વારા કઈ રીતે વિડીયો કોન્ફરન્સ જોઈન કરવી ???

તમામ માહિતી માત્ર એક જ વીડિયોમાં જોવા માટે નીચેની લિંક પર ક્લિક કરો...click here.


તમામ ઇનોવેટિવ ટેક્નોસેવી શિક્ષકો સુધી આ માહિતી પહોંચાડવા વિનંતી