Microsoft Team તમારા તમામ પ્રશ્નોનું સોલ્યુશન માત્ર એક ક્લિક થી..

*𝕄𝕚𝕔𝕣𝕠𝕤𝕠𝕗𝕥 𝕋𝕖𝕒𝕞𝕤* 
✏️વર્ચ્યુઅલ કલાસરૂમ✏️



ઓનલાઈન ટેસ્ટ કેવી રીતે લેશો.

ગૂગલ ફોર્મ ની મદદથી ઓનલાઈન ટેસ્ટ કેવી રીતે લેશો,કેવી રીતે શેર કરશો,કેવી રીતે પરિણામ જોવું અને એનાલિસિસ કરવું.આ બધું માત્ર એક જ ક્લિક થી.

કાગળમાંથી કૂદકો દેડકો બનાવવો

કાગળમાંથી કૂદકો દેડકો બનાવવો વીડિયો જોવા અહીં ક્લિક કરો

વાલી અને વિદ્યાર્થીઓ સાથે ટેલિફોનિક વાત કરવા માટેની માર્ગદર્શિકા

વાલી અને વિદ્યાર્થીઓ સાથે વાત કરવા માટેની માર્ગદર્શિકા નો વીડિયો જોવા અહીં ક્લિક કરો

હોમ લર્નિંગ સર્વે કેવી રીતે કરશો.

વીડિયો જોવા અહીં ક્લિક કરો

વર્ચ્યુઅલ કલાસ શિક્ષક તાલીમ...

વર્ચ્યુઅલ કલાસ શિક્ષક તાલીમ માટે 
click here

વર્ચ્યુઅલ કલાસરૂમ અને વાલી મુલાકાત

ઓનલાઈન ટેસ્ટ...

⬅️ઓનલાઈન ટેસ્ટ➡️

➡️આપના દ્વારા શીખવેલ બાબતોનો ઓનલાઈન ટેસ્ટ કેવી રીતે લેશો??

➡️ટેસ્ટ કેવી રીતે બનાવવો??

➡️કેવી રીતે ટેસ્ટ શેર કરવો??

➡️પરિણામ કેવી રીતે જોવું અને રિઝલ્ટ બનાવવું.

◆Google Forms ની મદદથી બનાવવા માટે:-
https://youtu.be/uRnTibW-eRM

◆Microsoft Farms ની મદદથી બનાવવા માટે:-
https://youtu.be/GSIclNigBzs

વર્ચ્યુઅલ કલાસરૂમ સંપૂર્ણ સમજ વીડિયો દ્વારા...

*𝕄𝕚𝕔𝕣𝕠𝕤𝕠𝕗𝕥 𝕋𝕖𝕒𝕞𝕤* 
✏️વર્ચ્યુઅલ કલાસરૂમ✏️

◆ Microsoft teams એપ ઇન્સ્ટોલ કેવી રીતે કરવી:-
https://youtu.be/QAwqKT80N2o

◆Microsoft Teams એપ શિક્ષક લોગીન કેવી રીતે કરવું??
https://youtu.be/TM2V2P-kxcY

◆Microsoft Teams એપ વિદ્યાર્થી લોગીન કેવી રીતે કરવું??
https://youtu.be/3gRcM-y-z2A

◆Team માં વિદ્યાર્થીઓ એડ કેવી રીતે કરવા??
https://youtu.be/fDMKAjKzjos

◆Microsoft Teams માં મિટિંગ ક્રિએટ કેવી રીતે કરવી??
https://youtu.be/adKeTrT_ol0

◆મિટિંગની લિંક શેર કેવી રીતે કરશો??
https://youtu.be/1X1rapQKxGo

◆team એક્ટિવ કઈ રીતે કરવી?(વિદ્યાર્થીઓ એડ ન થતા હોય તો)
https://youtu.be/K8Kn3Dqx5qk

◆વર્ચ્યુઅલ કલાસરૂમમાં ફોટો શેર કેવી રીતે કરવો:-
https://youtu.be/4QCvt2RiKXI

વર્ચ્યુઅલ કલાસરૂમમાં વીડિયો શેર કેવી રીતે કરવો:-
https://youtu.be/qhk6Dk5crRM


વર્ચ્યુઅલ કલાસરૂમમાં સ્ક્રીન શેર કેવી રીતે કરવી:-
https://youtu.be/fX8EURvQU_8


વર્ચ્યુઅલ કલાસરૂમમાં પ્રેઝન્ટેશનશેર કેવી રીતે કરવુ:-
https://youtu.be/Kgp5koxLYI4

◆Microsoft Teams એપ વિદ્યાર્થી માટે સમજ:-
https://youtu.be/jSQ7eU1dwWc

◆વર્ચ્યુઅલ કલાસ શિક્ષક તાલીમ:-
https://youtu.be/0cok2SDhqaM

ઉપરોકત બાબતોમાંથી તમને જેમાં મુશ્કેલી પડતી હોય તેનો વીડિયો જોઈ નિવારણ કરી શકો છો..

તમામ ઇનોવેટિવ ટેક્નોસેવી શિક્ષકો,વિદ્યાર્થી, વાલીઓ,સી.આર.સી. અને બી.આર.સી.કો.ઓર્ડીનેટર સુધી આ માહિતી પહોંચાડવા વિનંતી

બી.એડ. પ્રવેશ બાબત...

આધાર ડાયસ કામગીરી પૂર્ણ કરવા બાબત...

ધો.9 થી 12 પૂરક સાહિત્ય બાબત...

BAOU જુલાઈ સત્રાત પરીક્ષા બાબત

લોકડાઉન નો સદઉપયોગ શેરગઢ પ્રા.શાળા,તા.ધાનેરા