*𝕄𝕚𝕔𝕣𝕠𝕤𝕠𝕗𝕥 𝕋𝕖𝕒𝕞𝕤*
✏️વર્ચ્યુઅલ કલાસરૂમ✏️
એપ્લિકેશન કઈ રીતે ઇન્સ્ટોલ કરવી ???
એપ્લિકેશન માં કઈ રીતે login થવું ???
વિડીયો કોન્ફરન્સ કરવા માટે શું કરવું ???
વિડીયો કોન્ફરન્સ માટે કઈ રીતે લિંક જનરેટ કરવી ???
કઈ રીતે મીટીંગ સેટ કરવી ???
અને.....
લીંક દ્વારા કઈ રીતે વિડીયો કોન્ફરન્સ જોઈન કરવી ???
તમામ માહિતી માત્ર એક જ વીડિયોમાં જોવા માટે નીચેની લિંક પર ક્લિક કરો...click here.
તમામ ઇનોવેટિવ ટેક્નોસેવી શિક્ષકો સુધી આ માહિતી પહોંચાડવા વિનંતી