ઓનલાઈન કોર્ષ GCERT

મિત્રો, GCERT દ્વારા નીચેના છ ઓનલાઇન કોર્સ શરૂ થઇ ગયા છે. આ પૈકી રજીસ્ટર્ડ થયેલ તમામ પાર્ટિસિપન્ટસને DIKSHA Portal પર જઈને કોર્સનો અભ્યાસ શરૂ કરવા વિનંતી છે. 1. ઓનલાઇન સર્ટિફિકેટ કોર્સ ઓન ટીચિંગ ઓફ ગુજરાતી લેન્ગવેજ એટ પ્રાયમરી લેવલ
2. ઓનલાઇન સર્ટીફીકેટ કોર્સ ઓન ટીચિંગ ઓફ ગુજરાતી લેન્ગવેજ એટ અપર પ્રાયમરી લેવલ 
3. ઓનલાઇન સર્ટિફિકેટ કોર્સ ઓન ટીચિંગ ઓફ મેથેમેટિક્સ એટ પ્રાયમરી લેવલ
4. ઓનલાઇન સર્ટિફિકેટ કોર્સ ઓન ટીચિંગ ઓફ મેથેમેટિક્સ એટ અપર પ્રાયમરી લેવલ
5. ઓનલાઇન સર્ટિફિકેટ કોર્સ ઓન ટીચિંગ ઓફ સોશિયલ સાયન્સ 
6. ઓનલાઇન સર્ટિફિકેટ કોર્સ ઓન ટીચિંગ ઓફ સાયન્સ 
ઉપરોક્ત કોર્સ પૈકી આપ જે કોર્સમાં રજીસ્ટર થયા હોય તે કોર્સ સમયસર અને સફળતાપૂર્વક પૂર્ણ કરો એવી શુભેચ્છાઓ!

Dr. T.S.Joshi
Director
GCERT 
Gandhinagar

આપણું ગૌરવ

આપણા તાલુકાની કારેલી પ્રા.શાળા,ક્લસ્ટર:બાલુંત્રીના આચાર્યશ્રી કાંતિલાલ પરમારની ઇનોવેટિવ એક્ટિવિટી ની રાજય કચેરીના ક્યૂ-સેલ કો.ઓર્ડીનેટર શ્રી પ્રકાશભાઈ સાહેબ દ્વારા નોંધ લઈ બિરદાવી છે જે બદલ કારેલી પ્રા.શાળા આચાર્યશ્રી અને સી.આર.સી.કો.ઓર્ડીનેટર બાલુંત્રી ને ખૂબ ખૂબ અભિનંદન💐💐
વીડિયો જોવા માટે click here

વર્ચ્યુઅલ કલાસરૂમ

*વર્ચ્યુઅલ ક્લાસરૂમમાં*
આ સાથે *વર્ચ્યુઅલ ક્લાસરૂમમાં* જોડવા માંગતા શિક્ષકોની માહિતીની એન્ટ્રી કરવા માટેના ફોર્મની લીંક મોકલવામાં આવે છે. આ કામગીરી *તા.૧૮/૦૫/૨૦૨૦* સુધીમાં પૂર્ણ કરવાની રહેશે. લિંક માટે Click here